દેશ પર તોળાતો જવાદ વાવાઝોડાનો ખતરો, PM મોદીએ બોલાવી હાઇલેવલ મીટિંગ
વાવાઝોડાના ખતરાને લઇન પીએમ મોદીએ બોલાવી હાઇલેવલ મીટિંગ ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાની પરિસ્થિતિને લઇને કરી ચર્ચા રેસ્ક્યુ કામગીરીની તૈયારી અંગે પણ કરી સમીક્ષા નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના વધતા કહેર વચ્ચે હવે ભારતમાં ચક્રવાતી આફત આવી રહી છે. ભારતના પૂર્વ વિસ્તારમાં નવું વાવાઝોડું આકાર પામી રહ્યું છે. આગામી કેટલાક કલાકોમાં ઓડિશાના તટ પર આ વાવાઝોડું […]