1. Home
  2. Tag "National"

સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી આવ્યો ધમકીભર્યો ફોન, આ કરતૂત કરવાની આપી ધમકી

સુપ્રીમ કોર્ટના વકીલોને ધમકીભર્યા કોલ આવવાનો સિલસિલો યથાવત્ સોમવારે સવારે સુપ્રીમ કોર્ટના વકીલોને અજાણ્યા કોલરે કર્યો ફોન પોતાની ઓળખ મુઝાહીદ્દીન તરીકે આપી નવી દિલ્હી: ભારત 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ મનાવવા જઇ રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોને ફરીથી ભેદી કોલ આવવા લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના કેટલાક વકીલોને આ પ્રકારના ભેદી કોલ આવી રહ્યા છે. […]

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સમારોહ: પીએમ મોદીએ વર્ચ્યુઅલી બાળકોને પુરસ્કાર કર્યા એનાયત

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ વીડિય કોન્ફરન્સના માધ્યમથી પુરસ્કારો એનાયત કર્યો હતો. બાળકોને ડિજીટલ સર્ટિફિકેટ તેમજ બ્લોકચેન ટેક્નોલોજી મારફતે ઇનામની રકમ પ્રાપ્ત થઇ હતી. આ એવોર્ડ માટે દેશભરમાંથી 61 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષ માટે 32 બાળકો તેમજ આ વર્ષ માટે 29 બાળકો […]

ભારતે હવે રહેવું પડશે એલર્ટ, કાશ્મીરમાં આતંકીઓ પાસેથી મળ્યા અમેરિકી સૈન્યના હથિયારો

ભારત માટે ખતરાની ઘંટી આતંકીઓ પાસે અમેરિકી હથિયાર પહોંચ્યા તાલિબાનીઓની કરતૂત નવી દિલ્હી: ગત વર્ષે ઓગસ્ટ, 2021 દરમિયાન 20 વર્ષ બાદ અમેરિકી સૈન્યએ અફઘાનિસ્તાનને છોડ્યું હતું. અમેરિકાનું છેલ્લું વિમાન અમેરિકન કમાન્ડર અને રાજદૂતને લઇને અફઘાનિસ્તાનથી ઉડ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યએ એક્ઝિટ તો કરી પરંતુ હથિયાર ત્યાંજ રાખી દેવાની મોટી ભૂલ કરતા ગયા. હવે તાલિબાનીઓ આ […]

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે હશે પીક પર, IIT, મદ્રાસના વિશ્લેષણમાં જાણકારી સામે આવી

કોરોનાની ત્રીજી લહેર ક્યારે પીક પર હશે? દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા IIT, મદ્રાસના વિશ્લેષણમાં આ જાણકારી પૂરી પડાઇ છે નવી દિલ્હી: દેશમાં કોવિડનું સંક્રમણ ફરીથી સતત વધી રહ્યું છે. કેસમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા છે. ભારતમાં […]

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા પક્ષોની માન્યતા રદ્દ કરતી PIL સુપ્રીમમાં દાખલ

ચૂંટણીમાં લોભામણા વચનો આપતા રાજકીય પક્ષોને લઇને સુપ્રીમમાં પીઆઇએલ આ પ્રકારના વચનો આપતા રાજકીય પક્ષોની નોંધણી રદ કરવા PILમાં માંગ આ બાબતે વિશેષ કાયદો ઘડવા પણ અરજદારની માંગ નવી દિલ્હી: ચૂંટણી સમયે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અને આકર્ષવા માટે અનેક પ્રકારના વાયદાઓ અને ખાસ કરીને મફતમાં ચીજવસ્તુઓ આપવાના વચન આપતા હોય છે તેને લઇને […]

અરુણાચલ પ્રદેશથી ગાયબ થયેલા યુવકને ચીને શોધ્યો, ટૂંકમાં ભારતમાં થશે વાપસી: ભારતીય સેના

અરુણાચલથી લાપતા યુવકને ચીની PLAએ શોધી કાઢ્યો જલ્દી ભારતમાં થશે વાપસી ભારતીય સેનાએ આપ્યું નિવેદન નવી દિલ્હી: ગત સપ્તાહે અરુણાચલ પ્રદેશથી એક યુવક લાપતા થયો હતો, જેને હવે ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ શોધી કાઢ્યો છે તેવો દાવો ભારતીય સેનાએ કર્યો છે. આ અંગે તેજપુરના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડાએ કહ્યું કે, ચીની સેનાએ અમને જણાવ્યું […]

ચિંતાજનક/ મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બન્યા બેરોજગાર: CMIE

ભારતમાં સતત વધતી બેરોજગારી ચિંતાનો વિષય મહામારી બાદ ભારતમાં 5.3 કરોડ લોકો બેરોજગાર 38 ટકા લોકોને જ નોકરી મળી: CMIE નવી દિલ્હી: ભારત જેવા વધુ વસતી ધરાવતા દેશમાં ખાસ કરીને બેરોજગારી એ એક મોટો પડકાર છે. કોવિડ રોગચાળાને કારણે દેશમાં બેરોજગારી પણ સતત વધી રહી છે. આ સમસ્યા હવે વધુ ગંભીર બની છે. દેશમાં બેરોજગારીનો […]

UP ELECTIONS 2022: કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, 20 લાખ યુવાઓને સરકારી નોકરીઓ આપ્યો વાયદો

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે યુવાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 20 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનો કર્યો વાયદો સંસ્કૃત વિદ્યાલયોમાં ભરતી કરાશે નવી દિલ્હી: ભારતના પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માંગતા. આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ […]

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી: ભૂખ્યા નવજાત બાળકની માતાએ સફર દરમિયાન કરી ટ્વિટ, રેલવેએ માત્ર 23 મિનિટમાં પહોંચાડ્યું દૂધ

ભારતીય રેલવેની સરાહનીય કામગીરી 8 મહિનાના ભૂખ્યા બાળક માટે ચાલુ ટ્રેને મહિલાએ કરી રેલવે મંત્રીને ટ્વિટ માત્ર 23 મિનિટની અંદર રેલવેએ પહોંચાડ્યું દૂધ નવી દિલ્હી: સોશિયલ મીડિયાની તાકાત અને ભારતીય રેલવેની મુસાફરો પ્રત્યેની સહાનુભૂતિનું એક ઉત્તમ દ્રષ્ટાંત જોવા મળ્યું છે. ટ્રેનમાં સફર કરી રહેલી માતાએ પોતાના 8 મહિનાના ભૂખ્યા બાળક માટે દૂધ આપવા માટે સોશિયલ […]

મહારાષ્ટ્રમાં નવા મોટર વ્હિકલ એક્ટ બાદ માત્ર 1 મહિનામાં જ 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી

મહારાષ્ટ્રમાં 1 મહિનામાં 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ 2.78 લાખ ઈ-ચલાન જારી કરાયા લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવા બદ્દલ 1.14 લાખ ઈ-ચલાન જારી કરાયા છે નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં જ્યારથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયો છે ત્યારથી ત્યાં ટ્રાફિકના નિયમો વધુ કડક થયા છે. આ વચ્ચે એક જ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code