1. Home
  2. Tag "National"

આ દેશમાં તમે હવે ઉડતી કારમાં સવારી કરી શકશો, માત્ર 2 મિનિટમાં જ કાર બની જશે ફ્લાઇટ

આ દેશમાં હવે તમે ઉડતી કારમાં કરી શકશો સવારી માત્ર 2 મિનિટમાં જ આ કાર બની જશે ફ્લાઇટ 170 Km/hની ટોપ સ્પીડ છે નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ફ્લાઇંગ કારની ટ્રાયલો ચાલી રહી છે. જો કે જો તમે Slovakia ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ત્યાં હવે તમે આકાશમાં ઉડતી કારને નિહાળી શકશો. […]

RRB-NTPC પરીક્ષામાં ગેરરીતિનો મામલો, શુક્રવારે યુવા સંગઠનો દ્વારા બિહાર બંધનું કરાયું એલાન

RRB, NTPC પરીક્ષામાં ગેરરીતિના આરોપોનો મામલો યુવા સંગઠનોએ શુક્રવારે બિહાર બંધનું કર્યું એલાન અનેક જગ્યાએ વિરોધ ચાલુ નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી RRB, NTPC પરીક્ષામાં ગેરરીતિના આરોપો બાદ બિહારમાં વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા સ્ટુન્ડટ્સ યુનિયન (AISA) તેમજ અન્ય યુવા સંગઠનોએ રેલવે ભરતી બોર્ડની NTPC ફેઝ 1 પરીક્ષાના પરિણામોમાં કથિત ગેરરીતિ […]

આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે એટ હોમ રિસેપ્શન કરાયું સ્થગિત, આ છે તેની પાછળનું કારણ

આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે નહીં યોજાય એટ હોમ રિસેપ્શન કોવિડ મહામારીને કારણે કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહે આપી જાણકારી નવી દિલ્હી: આજે સમગ્ર દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ વખતે ગણતંત્ર દિવસના પર્વ પર યોજાનારો એટ હોમ રિસેપ્શન કાર્યક્રમ આ વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. પ્રથમ વખત […]

RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો, વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, ટ્રેનમાં કરી આગચંપી

RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો ગયામાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ ટ્રેનમાં કરી આગચંપી નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. RRB-NTPCના પરિણામમાં ગોટાળાના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દેખાવો ચાલુ રાખતા બુધવારે ગયા જંક્શન પર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની એક બોગી સળગી હતી. પોલીસે […]

રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ અશ્વ વિરાટને મળ્યું પ્રશસ્તિ પત્ર, ઉત્કૃષ્ટ સેવા બદલ સમ્માનિત

રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ ઘોડા વિરાટને મળ્યું પ્રશસ્તિ પત્ર વિરાટ આ પ્રકારનું પ્રશસ્તિ પત્ર મેળવનાર પ્રથમ ઘોડો છે વિરાટને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે સમ્માનિત કરવામાં આવ્યો છે નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ વિશેષ ઘોડા વિરાટને સન્માન મળ્યું છે. તેને પ્રેસિડેન્ટ બોડીગાર્ડના ચાર્જર તરીકે ભારતીય સેનાએ વિશેષ સમ્માન આપ્યું છે. વિરાટને તેમની યોગ્યતાઓ તેમજ સેવાઓ […]

પ્રજાસત્તાક દિવસે જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને લ્હાણી, DAમાં 3 ટકાનો વધારો કરાયો

પ્રજાસત્તાક પર્વ પર જ હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને મોટી ભેટ DAમાં કરાયો 3 ટકાનો વધારો હિમાચલ પ્રદેશની સરકારે કરી જાહેરાત નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વ પર જ ખુશખબર મળી છે. સરકારે કર્મચારીઓના DAમાં 3 ટકાનો વધારો કર્યો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 31 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની […]

73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી: સૈન્યના શક્તિ પ્રદર્શન, ટેબ્લોની આનંદદાયક પ્રસ્તુતિથી વાયુસેનાના સામર્થ્યની ઝલક, સૌ કોઇ થયા મંત્રમુગ્ધ

દિલ્હીના રાજપથ પર 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી  સૈન્યના શક્તિ પ્રદર્શનથી લઇને ટેબ્લોની ઝાંખી સુધીની ઉજવણી વાયુસેનાએ 75 વિમાનોથી દર્શાવી હેરતઅંગેજ કરતબો નવી દિલ્હી: આજે દિલ્હીના રાજપથ પર દેશના 73માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમ દરમિયાન તિરંગો ફરકાવ્યો હતો. આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભારતની […]

કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ નેતા RPN સિંહે ભાજપનો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું હવે ભાજપનો કેસરિયો ધારણ કર્યો કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો નવી દિલ્હી: અત્યારે જ્યારે દેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. રાજકીય ગતિવિધિઓ વધી છે. યૂપી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા એવા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને […]

માત્ર 5 વર્ષનો આ પ્રતિભાશાળી બાળક અનેક ભાષામાં ગાઇ શકે છે ગીત, પીએમ મોદીએ આપ્યો એવોર્ડ, વીડિયો જોઇને તમે પણ દંગ રહી જશો

માત્ર પાંચ વર્ષનો પ્રતિભાશાળી બાળક અનેક ભાષામાં ગાઇ શકે છે ગીત તે સુમધુર ગીત અનેક ભાષાઓમાં ગાવાની ધરાવે છે અદ્દભુત પ્રતિભા તેને વર્ષ 2022ના બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે નવી દિલ્હી: શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે પાંચ વર્ષનો બાળક પાંચ ભાષાના ગીતો ગાઇ શકે છે. જી હા, પરંતુ આ હકીકત છે. […]

પંજાબમાં ભાજપ 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટીને મળશે આટલી બેઠકો

પંજાબમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ પંજાબમાં 65 બેઠકો પર ચૂંટણી લડશે બીજેપી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 37 બેઠકો પર ચૂંટણી લડશે નવી દિલ્હી: પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ રાજકીય પક્ષો હવે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પંજાબને લઇને NDAના દૂરંદેશી અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code