ટોક્યો ઓલિમ્પિકઃ ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ જીતવાનું રાષ્ટ્રવાદીઓનું ભારે દબાણ !
દિલ્હીઃ જાપાનમાં હાલ ટોક્યિ ઓલિમ્પિક્સ ગેમ્સ ચાલી રહી છે. જેથી ભારત સહિત દુનિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન ચીનના ખેલાડીઓને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. ચીનના ખેલાડીઓ ઉપર ગોલ્ડ મેડલ માટે દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. તેમજ મેડલ નહીં જીતનારા ચીનના ખેલાડીઓ પરત દેશમાં જતા પણ પડી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું […]