સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર સ્ટે લગાવ્યો
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: UGC નિયમો સામે દેશવ્યાપી વિરોધ વચ્ચે, સુપ્રીમ કોર્ટ જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા પર UGC નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર રોક લગાવી દીધી છે. આગામી સુનાવણી 19 માર્ચે થશે. યુજીસી નિયમન વિરુદ્ધ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ફક્ત […]


