1. Home
  2. Tag "nato"

રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને નાટોના સભ્ય નહીં બનવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ નાટોના સભ્ય નહીં બનવાનો નિર્ણય લીધો છે. તેમજ જેલેંસ્કીએ નાટોની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેન હવે નાટોનું સભ્યપદ નહીં લે, તેઓ અલગ-અલગ રશિયન સમર્થિત વિસ્તાર ડોનેટ્સ્ક અને લુગાંસ્કની સ્થિતિ ઉપર […]

NATO અને અમેરિકાનો યુક્રેનને સીધો જવાબ આપ્યો, રશિયા સામે લડવા સૈન્ય મોકલીને મદદ નહીં કરવામાં આવે

યુક્રેનની સાથે વિશ્વાસઘાત જેવી સ્થિતિ અમેરિકા અને NATO તરફથી ન મળી મદદ રશિયા સામે પોતાના સૈન્યને મોકલવાનો કર્યો ઈનકાર દિલ્હી: રશિયા ગમે તે ક્ષણે યુક્રેન પર આક્રમણ કરી શકે છે અને રશિયાએ આર્થિક પ્રતિબંધોની સાથે સૈન્ય કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે તેવી અમેરિકા અને નાટો ચેતવણી આપી રહ્યા અને રશિયાએ યુક્રેન પર હુમલો કરી પણ […]

રશિયાએ સરહદે સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી: રિપોર્ટ

રશિયા નરમ પડ્યું યુદ્ધ થવાની સંભાવના ઓછી થઈ રશિયાએ પોતાના સૈનિકોને પરત બોલાવ્યા દિલ્હી: આખરે 2 મહિના પછી યુક્રેન અને રશિયાનો વિવાદ ખત્મ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનશેન્કોવે કહ્યું કે યુક્રેન સરહદ નજીકના જિલ્લાઓમાં તહેનાત કેટલાક સૈનિકોને ટ્રેનો અને ટ્રકોમાં પાછા તેમની ચોકીઓમાં મોકલાયા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code