1. Home
  2. Tag "nato"

NATO સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી

નવી દિલ્હીઃ નાટો આજે સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં સામૂહિક સંરક્ષણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. બ્રસેલ્સમાં એક કેક-કટીંગ સમારોહમાં, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને તેમના સમકક્ષો વોશિંગ્ટનમાં 4 એપ્રિલ, 1949 ના રોજ જોડાણની સ્થાપના સંધિ પર હસ્તાક્ષર થયાની ક્ષણને ચિહ્નિત કરી. 9 થી 11 જુલાઇ દરમિયાન વોશિંગ્ટનમાં નાટોના નેતાઓની બેઠક થશે […]

NATOનો 32મો સભ્ય દેશ બન્યો સ્વીડન

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ સ્વીડન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે NATOનો 32મો સભ્ય બન્યો છે. મળતી માહિતી અનુસાર, સ્વીડન ઔપચારિક રીતે ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં ટ્રાન્સ-એટલાન્ટિક સૈન્ય જોડાણના 32મા સભ્ય તરીકે જોડાયું છે. સ્વીડનના પ્રધાન મંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક સમારંભની અધ્યક્ષતા કરી હતી. જેમાં સ્વીડનના NATOમાં જોડાવા માટેનો દસ્તાવેજ સત્તાવાર […]

રશિયાએ NATOની ધમકીના 24 કલાકની અંદર રશિયાએ કર્યું પરમાણુ મિસાઈલ પરીક્ષણ

નવી દિલ્હીઃ રશિયાએ પશ્ચિમી દેશો પર પરમાણુ હુમલાની ધમકી આપ્યાના 24 કલાકની અંદર પરમાણુ મિસાઈલ પરીક્ષણ કર્યું છે. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના કમાન્ડરોએ યાર્સ બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણની જાહેરાત કરી છે. રશિયન સરકારી મીડિયાએ એક વીડિયો પણ જાહેર કર્યા છે. જેમાં 50 હજાર કિલો અને 75 ફૂટની મિસાઈલનું મોબાઈલ લૉન્ચિંગ કરાયું હતું. આ પહેલા પુતિને અઢી […]

હવે નાટોમાં થશે સ્વિડનની સભ્યપદ તરીકે એન્ટ્રી – તુર્કીએ સ્વીડનના નાટો સભ્યપદને આપી મંજૂરી

  દિલ્હી -હવે સ્વિડન પણ નાટોનું સભ્યરદ બનવા જઈ  રહ્યું છે આ માટે તુર્કીએ સહમતિ દર્શાવી છે,જાણકારી પ્રમાણે લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં નાટો સમિટની શરૂઆત પહેલા આ સમાચાર આવ્યા હતા. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે સોમવારે જણાવ્યું હતું કે તુર્કી સૈન્ય જોડાણમાં જોડાવાની સ્વીડનની બિડને સમર્થન આપવા સંમત થયું છે. લિથુઆનિયાના વિલ્નિયસમાં નાટો સમિટની પૂર્વસંધ્યાએ આ જાહેરાત […]

સ્વીડન ટૂંક સમયમાં નાટોમાં જોડાશે: યુએસ પ્રમુખ બાઈડેન

દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારે કહ્યું હતું કે સ્વીડન ટૂંક સમયમાં નાટોમાં સામેલ થશે. તેમણે લશ્કરી જોડાણ (નાટો)માં સ્વીડનના સમાવેશ સામે તુર્કીના વિરોધને દૂર કરવાનો સંકેત આપ્યો. જો બાઈડેને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનને તેમની પુનઃચૂંટણી બદલ અભિનંદન પાઠવ્યા હતા. બાઈડેને પત્રકારોને જણાવ્યું કે એર્દોગને અમેરિકા પાસેથી F-16 ફાઈટર જેટ ખરીદવાની ઈચ્છાનો પુનરોચ્ચાર […]

પુતિનને મોટો ઝટકો!રશિયાની સરહદ નજીક પહોંચ્યું નાટો,આ દેશને સભ્ય બનાવ્યો

દિલ્હી : રશિયાનો પાડોશી દેશ ફિનલેન્ડ મંગળવારે એટલે કે આજે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)માં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યો છે. નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગનું કહેવું છે કે ફિનલેન્ડ મંગળવારે આ સૈન્ય જોડાણનું 31મું સભ્ય બનશે. આ સમાચાર રશિયા માટે આંચકા સમાન છે. સ્ટોલ્ટનબર્ગે બ્રસેલ્સમાં નાટો વિદેશ મંત્રીઓની બેઠકની પૂર્વ સંધ્યાએ કહ્યું કે આ […]

નાટોમાં સામેલ થયા ફિનલેન્ડ અને સ્વીડન,જો બાઈડેને કર્યું સ્વાગત

દિલ્હી:ફિનલેન્ડ અને સ્વીડન હવે ઔપચારિક રીતે નાટો ગંઠબંધનનો ભાગ બની ગયા છે.મંગળવારે, યુએસ પ્રમુખ જો બાઈડેને બહાલીના સાધન પર હસ્તાક્ષર કર્યા, જેની સાથે બંને દેશો વિશ્વના સૌથી મોટા સુરક્ષા જૂથ, નાટોના ઔપચારિક ભાગીદાર બન્યા.બાઈડેને નાટોમાં સામેલ થવા પર બંને દેશોનું સ્વાગત પણ કર્યું હતું.યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટોને નવો આકાર આપવાની દિશામાં આ પગલાં […]

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટો ઉપર કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે સતત 27 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપબતિ ઝેલેન્સકીએ રશિયા અને નાટો સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આ યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈપણ શરતે અને કોઈપણ સંજોગોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત જરૂરી છે. ઝેલેન્સકીએ કહ્યું, ‘મને લાગે છે કે મીટિંગ વિના […]

NATO જણાવે અમને પોતાની સાથે સામેલ કરશે કે નહીં: ઝેલેન્સ્કી

રશિયાના આક્રમણથી અકળાયા ઝેલેન્સ્કી હવે સ્પષ્ટ શબ્દોમાં નાટોને કર્યો પ્રશ્ન કહ્યું નાટોમાં સામેલ કરશો કે નહીં દિલ્હી:નાટોના દેશો અને અમેરિકા કે જે હાલમાં રશિયાની સામે પડવા માંગતા નથી, તેમને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ પ્રશ્ન પુછી રહ્યા છે કે NATO સ્પષ્ટ કરે કે યુક્રેનને પોતાના અલાયન્સમાં સ્થઆન આપે છે કે નહીં? અને સત્ય એ છે કે તેઓ […]

રોજેરોજ સમાચારમાં સાંભળવા મળતો ‘નાટો’ શબ્દ- જાણો આ નાટો શું છે અને કેટલા દેશો તેમાં જોડાયેલા છે

નાટો એક સંગઠન છે જેમાં ઘણા દેશો જોડાયેલા છે તેનો હતું યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાનો ૉ છેલ્લા 15 દિવસથી યુક્રેન અને રશિયાની વચ્ચેના યુદ્ધ ચતાલી રહ્યું છે લીધે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.જેને આપણે નાટો તરી કે ઓળખીએ છીએ. બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત યુનિયનના યુરોપમાં વિસ્તરણના જોખમને રોકવાના ઉદ્દેશ્ય સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code