1. Home
  2. Tag "natural face pack"

કરચલીઓ ગાયબ અને ચહેરો બનશે એકદમ ચમકદાર, ઘરે જ બનાવો નેચરલ ફેસ પેક

શું તમે પણ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ વાપરીને થાકી ગયા છો? તો હવે તમારા રસોડામાં રહેલી વસ્તુઓ જ તમારી ત્વચાની ચમક પાછી લાવી શકે છે. સપ્તાહમાં માત્ર બે વાર આ નેચરલ ફેસ પેક લગાવવાથી તમારો ચહેરો ખીલી ઉઠશે. આ પેક સંપૂર્ણપણે કુદરતી છે અને ઘરે સહેલાઈથી તૈયાર કરી શકાય છે. કેળા અને મલાઈનો ફેસ પેક જ […]

બીટથી ઘરે જ બનાવો ફેસ પેક, એકવાર લગાવવાથી ફેસ પર આવશે ચમક

સુંદર દેખાવવું દરેકને પસંદ છે. ચાલો જાણીએ બીટના ફેસપેકના ફાયદા વિશે. સુંદર ચહેરો મેળવવા માટે લોકો ઘણી મહેનત કરે છે. માટે તેઓ ઘણા ઉપાય કરે છે. તમે પણ સુંદર દેખાવા માંગો છો તો તમને બીટના ફાયદા વિશે જણાવીશું. બીટ સ્કિનને ચમકદાર અને નરમ બનાવે છે. તેની મદદથી તમે તમારા ચહેરા પરના ડાઘ અને ખીલ ઘટાડી […]

શિયાળામાં સ્કિન માટે ઘરે જ બનાવ આ દાળ અને ચોખાના ફેસપેક- ત્વચા બનશે કોમળ

દાળ અને ચોખાના ફેસપેક બનાવો ત્વચા બનશે કોમળ શિયાળામાં સ્કિનને સોફ્ટ બનાવવા માટે આપણે અવનવા ફેસપેક ક્રિમ વગેરે ઉપયોગમાં લેતા હોય છે જો કે આજે આપણે દાળ અને ચોખાના ફેસ પેક થકી ત્વચાને વરમ બનાવાની ટ્રિક જોઈશું આ ફેસપેક ખૂબ ઓછા ખર્તાળ અને ઘરે સરળતાથી બની પણ જાય છે અને તેનાથી સ્કિન સારી બને છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code