પ્રાકૃતિક કૃષિ એ લોકોનું જીવન બચાવવાનું પુણ્ય કર્મ છે : રાજ્યપાલ
જૂનાગઢ ખાતે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો 10 જિલ્લાના ગ્રામ સેવકો. બાગાયત અધિકારીઓને અપાયુ માર્ગદર્શન પ્રાકૃતિક કૃષિના મિશનને નવા જોમ, જુસ્સા અને ઉર્જા સાથે આગળ વધારવા કરાયા પ્રેરિત ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી […]