સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ
અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]


