પીએમ મોદીએ ગુડી પડવા,ચૈત્ર નવરાત્રી,ઉગાડી,નવરેહ જેવા અનેક તહેવારોની દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
ગુડી પડવા સહીતના આજે ઘણા તહેવાર પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ દિલ્હીઃ- દેશભરમાં આજે અનેત તહેવારોની ઉજવણ ીથઈ રહી છે, જેમાં ગુડી પડવા, ચૈત્ર નવરાત્રી, નવરેહ, ઉગાડીનો સમાવેશ થાય છે, ત્યારે આજના આ શુભ અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રીથી, ગુડી પડવા સહિતના અનેક તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ […]