નવસારી નગરપાલિકાએ મર્જ કરેલા વિસ્તારોમાં વેરો વધારતા નાગરિકોમાં રોષ, વેપારીઓની પણ રજુઆત
નવસારીઃ શહેરની નગરપાલિકામાં કબીલપોર અને વિજપોરનો સમાવેશ કરાયા બાદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા આ વિસ્તારના નાગરિકોમાં અસંતોષ ઊભો થયો છે. જેમાં GIDC વિસ્તારનાવેપારીઓ માટે હદ વિસ્તરણ બાદ સમસ્યાઓમાં વધારો થયો છે. નગરપાલિકાના હદ વિસ્તરણ બાદ વેરામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પણ સામે પાલિકા દ્વારા એટલી સુવિધા ન અપાતી હોવા છતાં વેરો વધારાતા વેપારીઓમાં પણ રોષ […]