1. Home
  2. Tag "navsari"

હવે કોરોના પીડિત દર્દીઓ હોસ્પિટલના બેડ ઉપર આરામ કરતા-કરતા મોટીવેશન પુસ્તકોનું કરશે વાંચન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓ પાસે વાત-ચીત કરનાર કોઈ ન હોવાથી તેઓ કંટાળી જાય છે તેમજ તેમના મગરમાં જેથી ખોટા વિચારો આવે છે. જેથી દર્દીઓને મોટીવેશન અને જ્ઞાન મળી રહે તે માટે કલામ સેન્ટર દ્વારા […]

નવસારીમાં બોગસ મતદાન કરતો યુવાનો ઝડપાયો

સુરતઃ દક્ષિણ ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન નવસારીમાં બોગસ મતદાન કરતો યુવાન ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ શંકાના આધારે યુવાનને પકડીને તપાસ કરતા બોગસ મતદાન કરતો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવ્યો પલટો, નવસારીમાં પડ્યો કમોસમી વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને નવસારી તથા અમરેલી જિલ્લામાં આકાશ વાદળોથી છવાયું હતું. તેમજ નવસારીમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણ તા. 10 અને 11મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસરમી વરસાદની શકયતાઓ વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code