છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલના પુલનું કરાશે નિર્માણ
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ કાર્યોમાં વધારો થયો છે. ત્યારે છત્તીસગઠમાં છેવાડાના ગામોને એકબીજા સાથે જોડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. છત્તીસગઢમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સ્ટીલનો પુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢના દેંતવાડા જિલ્લાના કલેકટરે જણાવ્યું હતું કે, અહીં ગામોને રસ્તા સાથે જોડવા માટે અત્યાર સુધી કોંક્રીટના પુલ હતા, હવે સ્ટીલના પુલ બનાવવામાં […]