અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ: વાચનપ્રેમીઓમાં દેશભક્તિનાં પુસ્તકોનું ભારે આકર્ષણ
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં આવનારા ત્રણ દિવસ દરમિયાન જ્ઞાન, સાહસ, પ્રેરણા અને વૈશ્વિક સંવાદના વિશેષ સત્રો યોજાશે 19 નવેમ્બર મહામહિમ પ્રો. અનિલ સૂકલાલ, 20 નવેમ્બરે શ્રી કે. વિજયકુમાર, 21 નવેમ્બરે શ્રી ગુરચરણ દાસ અને જાણીતી લેખિકા શ્રીમતી સ્વપ્નિલ પાંડેના વિવિધ સેશન યોજાશે નોન-ફિક્શન, કિડ્સ લિટ્રેચર, દેશભક્તિનાં પુસ્તકોની માંગ અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ Ahmedabad International Book […]


