મુન્દ્રા કસ્ટમ્સે સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે પોલીસ સહિત વિવિધ એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગત વર્ષે જપ્ત કરવામાં આવેલા લાખોની કિંમતની નશીલી ગોળીઓને ઝડપી લેવામાં આવી હતી. કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ ગોળીનો ભચાઉ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને 2024માં આફ્રિકા […]