અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે બે ટ્રક અથડાતા આગ લાગી, બન્ને ટ્રકના ચાલકો ભૂંજાયા
લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો હવે રોજિંદા બની ગયા છે. ત્યારે લીંબડી નજીક હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ એકાએક આગ લાગતા બંને ટ્રક ચાલકો જીવતા ભૂંજાયા હતા. આ બનાવની જાણ થતાં લીંબડી ફાયર ફાઇટર ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ […]