કડીના નંદાસણ પાસે ફેકટરીમાં વિકરાળ આગ લાગતાં ફાયર ફાયટરોને કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી
અમદાવાદઃ કડી તાલુકાના નંદાસણ રોડ પર આવેલી એક પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ધુળેટીની રજાના કારણે ફેક્ટરીમાં રજા હતી અને કોઈ કામદારો હાજર હતા નહીં. ફેક્ટરીના અંદરથી એકાએક ધુમાડાઓ નીકળવા લાગ્યા હતા. જેની લોકોને ખબર પડતા ફેક્ટરીના માલિકને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે […]