સાઈકલ પર ગુજરાતથી અયોધ્યા જઈ રહેલા 2 રામભક્તોને બોમ્બથી ઉડાવી દેવાની MPમાં મળી ધમકી, આરોપી અસગર ખાન એરેસ્ટ
સારંગપુર : ગુજરાતથી સાઈકલ પર અયોધ્યાની યાત્રાએ નીકળેલા બે યુવકો દેવ પટેલ અને નીલ પટેલને મધ્યપ્રદેશમાં મુસ્લિમ પિતા-પુત્રએ ધમકાવ્યા છે. આ બંને યુવકો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સારંગપુરની આસપાસ પહોંચ્યા હતા. ત્યારે ઘણાં લોકોએ બંનેની પૂછપરછ કર હતી. તેમણે આ લોકોને જણાવ્યું કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે. આ દરમિયાન અસગરખાન નામના આધેડે બંને ગુજરાતી યુવકોને […]