નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ,જેવલિન થ્રો વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 એથ્લેટ બન્યો
નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ જેવલિન થ્રો વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1 એથ્લેટ બન્યો એન્ડરસન પીટર્સને 22 પોઈન્ટ પાછળ છોડ્યો મુંબઈ : ટોક્યો ઓલિમ્પિક્સનો સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા વિશ્વનો નંબર વન ભાલા ફેંકનાર દેશનો પ્રથમ એથ્લેટ બન્યો છે. દેશનો કોઈ એથ્લેટ આજ સુધી પ્રથમ નંબરે પહોંચી શક્યો નથી. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જારી કરાયેલ રેન્કિંગમાં નીરજ 1455 […]