1. Home
  2. Tag "NEET UG 2026"

નીટ-યુજી 2026 પેપર લીક કેસમાં ડૉક્ટર સહિત બેની CBI એ ધરપકડ કરી

નવી દિલ્હી, 27 મે 2026: સીબીઆઈએ નીટ-યુજી 2026 પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જેની સાથે આ કેસમાં ધરપકડ કરાયેલ વ્યક્તિઓની કુલ સંખ્યા 13 થઈ ગઈ છે. નીટ યુજી 2026 પ્રશ્નપત્ર લીક કેસમાં ડૉ. મનોજ શિરુરે નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે લાતુરના ડૉક્ટર છે. તેમણે આરોપી પી. વી. […]

NEETપેપર લીક વિવાદમાં સુપ્રીમ કોર્ટે એનટીએ અને કેન્દ્ર સરકારનો ઉધડો લીધો

નવી દિલ્હી, 25 મે 2026: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ […]

NEET UG 2026: મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનની વિન્ડો ખૂલી

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026:  મેડિકલ અને પેરા મેડિકલના સ્નાતકના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) આપવી ફરજિયાત છે. દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટ યુજીની ઓનલાઈન રજિસ્ટ્રેશન વિન્ડો પણ ખૂલી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આગામી 8 માર્ચ સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code