1. Home
  2. Tag "neighboring country"

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ હોળીની કરે છે ધામધૂમથી ઉજવણી

હોળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી છે. ભારતમાં હોળીના તહેવારની ધાર્મિક માહોલ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલીક જગ્યાએ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ હોળીના તહેવારની ઉજવણી કરે છે. આ વખતે, 14 માર્ચે ભારતમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. હોળીના તહેવારને […]

બાંગ્લાદેશમાં ત્રિરંગાના અપમાન પર રોષ, કોલકાતાની હોસ્પિટલમાં પડોશી દેશના દર્દીઓની સારવાર નહીં થાય

ભારતની સાથે સાથે માનવાધિકાર સંગઠનો પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલે બાંગ્લાદેશમાં ટોળા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ સળગાવવાની કથિત ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ હોસ્પિટલે કહ્યું છે કે તે પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશી દર્દીઓની સારવાર પણ […]

ઓછા બજેટમાં વિદેશ સુંદર સ્થળોના પ્રવાસની ઈચ્છા પુરી કરવી હોય તો આ પડોશી દેશોની અચુક મુલાકાત લો…

ભારતમાં પ્રવાસન સ્થળોની કોઈ કમી નથી. તેમાં વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળો, પહાડી સ્થળો, દરિયાકિનારા, રાષ્ટ્રીય ઉદ્યાનો, હેરિટેજ સાઇટ્સ અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્થળોનો સમાવેશ થાય છે. જ્યારે ભારતીય પ્રવાસીઓ તેમના પોતાના દેશની મુલાકાત લે છે, ત્યારે તેઓને પણ ખ્યાલ આવે છે કે તેઓએ વિદેશ પ્રવાસનો આનંદ માણવો જોઈએ. ઘણા ભારતીય લોકો વિદેશ પ્રવાસના ખર્ચ […]

ભારતે પડોશી દેશ બાંગ્લાદેશને વધુ 20 બ્રોડગેજ એન્જિન આપ્યાં

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવવાના પગલામાં, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બાંગ્લાદેશ માટે 20 બ્રોડગેજ (BG) લોકોમોટિવ્સને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપી હતી. બાંગ્લાદેશના રેલ્વે મંત્રી મોહમ્મદ નુરુલ ઇસ્લામ સુજાને પણ વર્ચ્યુઅલ માધ્યમથી સમારોહમાં ભાગ લીધો હતો. ભારત સરકાર તરફથી અનુદાન સહાય હેઠળ […]

પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી

નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા […]

ભારત નીભાવશે પડોશી ધર્મઃ પડોશી દેશોને આપશે કોરોના રસીના એક કરોડ ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. હાલ આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. તેમજ આગામી જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી તરફ અનેક દેશોએ ભારત પાસે કોરોનાની રસી માટે મદદ માંગી છે. ત્યારે ભારત સૌ પ્રથમ પડોશી ધર્મ બજાવશે. ભારત દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code