અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં 10629 કૂતરાઓનું ખસ્સીકરણ કરાયું
                    અમદાવાદઃ  શહેરમાં રખડતા પશુઓ જ નહીં પણ કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. શહેરની  સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યોએ તંત્ર ઉપર પસ્તાળ પાડી શું કામગીરી કરવામાં આવી એ અંગેની વિગતો માંગી હતી. શહેરમાં છ મહિનામાં કૂતરા પકડવા માટે વિવિધ વિસ્તારોમાંથી 1383 ફરિયાદો મળી હોવાનો તંત્રે સ્વીકાર કર્યો હતો. ઉપરાંત રખડતા ઢોર પકડવા 1061 ફરિયાદો મળી હતી.308 […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

