ખેતી હેતુ માટે નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે
મુખ્યમંત્રીનો સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણય બિન ખેતી પ્રક્રિયામાં જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપ અપાશે ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં એન.એ. મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, […]