અમદાવાદમાં ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનું લોકાર્પણ
અમદાવાદઃ ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત, અમદાવાદ મહાનગર પાલિકા અને સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી ડો. વિષ્ણુપ્રસાદ ઓઝા ગ્રંથlલયના નવા અધતન ભવનનો લોકાર્પણ કાર્યક્રમ આજરોજ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર), શૈલેષભાઇ પટેલ (પ્રાંત કાર્યવાહ, રા.સ્વ.સંઘ ગુજરાત), વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાની, દિલીપભાઈ બગડિયા (મ્યુનિસિપલ કાઉન્સિલર) અને સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ […]