1. Home
  2. Tag "new cases"

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 700 થી વધુ નવા કેસ નોંધાયા,7 લોકોના મોત

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. વર્ષ 2023ના અંતમાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે, પરંતુ દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 743 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,997 […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,738 નવા કેસ નોંધાયા,40 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ  

દેશમાં નથી અટકી રહી કોરોનાની રફતાર 24 કલાકમાં 18,738 નવા કેસ નોંધાયા   સક્રિય કેસ  1,34,933 થયા  7 ઓગસ્ટ,દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધઘટ જોવા મળી રહી છે.આ સાથે મૃત્યુઆંક પણ નોંધાઈ રહ્યો છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 18,738 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોવિડ-19 સંક્રમણના સક્રિય કેસ વધીને 1,34,933 થઈ ગયા છે. […]

ગુજરાત હાઈકોર્ટમાં હવે નવા કેસની ઝડપી સુનાવણી માટે ઓટોલિસ્ટિંગથી અરજદારોને રાહત થશે

અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટ સમક્ષ નવા નોંધાયેલા કેસને ઓટો લિસ્ટિંગ કરવાનો નિર્ણય ચીફ જસ્ટિસ અરવિંદકુમારે લીધો છે. આ નિર્ણયથી લાખો પક્ષકારોને કેસ ચલાવવા માટે વધુ સમયની રાહ નહીં જોવી પડે. કેસ નોંધાયા બાદ જે તે વકીલને ઇમેઇલ, મેસેજથી જાણ કરાશે. નવા ક્રિમિનલ કેસનું ઓટો લિસ્ટિંગ થવાથી કેસ નોંધાયા બાદ બે દિવસમાં તેને બોર્ડ પર સુનાવણી માટે […]

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં 2500થી વધારે કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 2,527 નવા કેસ એક્ટિવ કેસ 15 હજારને પાર દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,527 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 33 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1335 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 24 કલાકમાં 1335 કેસ નોંધાયા કેસમાં થયો 9 ટકાનો વધારો દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1335 નવા કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 43, 025,775 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 13,678 છે. છેલ્લા 24 કલાકમાં 1918 લોકો કોરોનાથી સાજા થયા છે. આ […]

ભારતમાં કોરોનાનો ભરડોઃ અત્યાર સુધીમાં કરાયાં 53 કરોડ ટેસ્ટ, રસીકરણ અભિયાન બન્યું તેજ

અત્યાર સુધીમાં 67.72 કરોડ લોકોએ લીધી રસી 24 કલાકમાં 59 લાખ લોકોને અપાઈ રસી અત્યાર સુધીમાં 3.21 કરોડ દર્દીઓ થયાં સાજા દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું હોય તેમ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 42 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ એક્ટિવ કેસનો આંકડો ચાર લાખને પાર પહોંચ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code