1. Home
  2. Tag "New Civil Hospital"

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચોરી કરતી મહિલા પકડાઈ

મહિલા અગાઉ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતી હતી સીસીટીવીની કૂટેજો જોતા જ મહિવાની ઓળખ થઈ મહિલાને 4 સંતાન છે, છતાં નવજાત બાળકની ચોરી કરી સુરતઃ શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકની ચોરી થતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને  તપાસ હાછ ધરી હતી. દરમિયાન હોસ્પિટલના સીસીટીવીના કૂટેજ તપાસતા […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ચાર વ્યક્તિઓને મળ્યું નવુ જીવતદાન

સુરતઃ જન્માષ્ટમીના પાવન પર્વે સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા ગામના 59 વર્ષીય રેવાભાઈ સેગાજીભાઈ વસાવા બ્રેઈનડેડ થતા તેમની બે કિડની, લિવર અને આંતરડાના દાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી કૃષ્ણ જન્મોત્સવના ભક્તિસભર પર્વે 42મુ અંગદાન થતા જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો […]

સુરતઃ બ્રેઈનડેડ દર્દીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળ્યું, 10 મહિનામાં 137 અંગોનું દાન મળ્યું

અમદાવાદઃ સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41મું સફળ અંગદાન થયું છે. બ્રેઈનડેડ શંકરભાઈ રૂપલા માળીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલમાં 10 મહિનામાં 41 બ્રેઈનડેડ દર્દીઓ મારફતે 137 જેટલા અંગનું દાન મળ્યું હતું.   પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે સુકુન રો-હાઉસમાં રહેતા ૫૨ વર્ષીય શંકરભાઈ […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને ભાજપના સાંસદે CMને કરી રજુઆત

સુરતઃ   શહેરમાં કોરોનાને  કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ ઊઠી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code