ઉત્તરપ્રદેશઃ યોગી 2.0 સરકારના મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ થીયરીનો ઉપયોગ કરાશે
લખનૌઃ ભાજપની ટોચની નેતાગીરીએ યોગી સરકારના બીજા કાર્યકાળ માટે કેબિનેટને મંજૂરી આપી દીધી છે. 25 માર્ચે યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે 40 થી વધુ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહ રાજધાનીના એકાના સ્ટેડિયમમાં યોજાશે. યોગી કેબિનેટની મંજૂરી મળ્યા બાદ યુપીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન લખનૌ […]