ભાવનગર અને તળાજા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ, ખેડુતોને મળી રહ્યો છે, સારો ભાવ
ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફપાકનું ઉત્પાદન મબલખ થવાની ધારણા છે. ત્યારે તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. વરસાદે વિરામ લેતાં ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. ખેડૂતોને યાર્ડ ખાતે કપાસના 1200થી 1700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ પ્રારંભના ભાવો […]


