અમિત શાહે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવી દિલ્હીમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય સ્તરે CCTNS 2.0 ના અમલીકરણ, NAFIS, જેલ, અદાલતો, પ્રોસિક્યુશન અને ફોરેન્સિકને ICJS 2.0 સાથે સંકલિત કરવાની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, NCRBના નિયામક, […]