સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે, સાંજે 5 વાગ્યે લેશે શપથ
નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બપોરે 2 વાગ્યે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને સત્તાવાર રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે. જે બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. […]


