ઉત્તર કોરિયાએ નવી હાઈટેક AI-ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન ફરી એકવાર પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પ્યોંગયાંગે મંગળવારે એકસાથે અનેક નવીનતમ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે, જેમાં નવા વિકસિત ‘લાઈટવેઈટ મલ્ટીપર્પઝ મિસાઈલ લોન્ચિંગ સિસ્ટમ’ અને ‘ટેક્ટિકલ ક્રૂઝ મિસાઈલ’નો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ પરીક્ષણ દરમિયાન પોતે કિમ જોંગ-ઉન હાજર રહ્યા હતા […]


