અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 2000 બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલ નિર્માણાધીન
મેડિસીટી માસ્ટરપ્લાન અંતર્ગત કુલ રૂ. 3460 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ સિવિલ હોસ્પિટલના જુના ઇન-ડોર બ્લોક અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી પડાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુના ઈન-ડોર બ્લોક વોર્ડ , […]