કાર્તિક આર્યનની ફીમાં થયો વધારો, ધર્મા પ્રોડક્શન પાસેથી નવી ફિલ્મ માટે લીધી આટલી ફી
નવા વર્ષના આગમન પહેલા કાર્તિક આર્યન એ વધુ એક ધમાકો કર્યો છે. ‘ભૂલ ભુલૈયા 3’ની સફળતા બાદ કાર્તિક આર્યનની નવી ફિલ્મની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હતી. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી હૈ’ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહી છે. આ ફિલ્મની જાહેરાતથી ચાહકો ખૂબ […]