ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી
નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]


