રાજકોટ ST ડિવિઝનની કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર, હવે જુની કચેરી તોડીને બસ સ્ટેશન બનાવાશે
રાજકોટઃ શહેરમાં એસટી ડિવિઝનની વિભાગિય કચેરીનું બિલ્ડિંગ જર્જરિત બનતા રૂપિયા 7 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. નવા બિલ્ડિંગમાં ટુંક સમયમાં એસટી ડિવિઝનની વિભાગીય કચેરી કાર્યરત થઈ જશે. જ્યારે ગોંડલ રોડ પરના એસટી વર્કશોપ ખાતે આવેલી જૂની વિભાગીય કચેરી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે જ્યાં એસટી બસ સ્ટેશન બનાવવામાં આવશે. રાજકોટ એસટી વિભાગની નવી […]