LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થયો,જાણો નવા રેટ
મોંધવારી વચ્ચે મોટા રાહતના સમાચાર LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જાણો નવા રેટ દિલ્હી:જૂનના પ્રથમ દિવસે મોટી રાહત મળી છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 1લી જૂન 2022ના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવના નવા દરો જાહેર કર્યા છે.દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો […]