1. Home
  2. Tag "New Record"

શ્રેયસ ઐયર સચિન, કોહલી અને રોહિતને પાછળ છોડીને બનાવી શકે છે નવો રેકોર્ડ

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ શ્રેયસ ઐયર માટે ખાસ બનવાની છે. આજે રાજકોટમાં રમાનારી મેચમાં ભારતીય ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની શાનદાર તક છે. ઐયર પોતાની ODI કારકિર્દીમાં 3,000 રન પૂરા કરવાથી માત્ર 34 રન દૂર છે. જો તે આ સીમાચિહ્ન સુધી પહોંચે […]

પરીક્ષા પે ચર્ચાએ ૩ કરોડથી વધુ નોંધણીઓ સાથે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ પરીક્ષા પે ચર્ચા (PPC) માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી વધુ રજિસ્ટ્રેશનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર થઈ ગયો છે. પરીક્ષા પે ચર્ચા (PPC) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રમુખ પહેલ, માટે 30 ડિસેમ્બર, 2025 સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી 3 કરોડથી […]

શેફાલી વર્માએ વિશાખાપટ્ટનમમાં નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી 24 ડિસેમ્બર 2025ઃ Shefali Verma new record ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં શ્રીલંકા સામે 7 વિકેટથી વિજય મેળવ્યો. આ જીતનો સૌથી મોટો સ્ટાર યુવા ઓપનર શેફાલી વર્મા હતો, જેણે ભારતને મેચ જીતવામાં મદદ કરી એટલું જ નહીં પરંતુ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડીને એક ખાસ રેકોર્ડ પણ […]

IPL : CSKએ ચેન્નાઈના ચેપોક ખાતે હારનો બનાવ્યો નવો રેકોર઼્

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હારનો સિલસિલો ચાલુ રહ્યો છે કારણ કે તેઓ તાજેતરની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. સીએસકેના હોમ ગ્રાઉન્ડ પર આ બીજી હાર છે જેણે ધોની અને કંપનીની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ સિઝનમાં CSK માટે ઘણી બધી બાબતો ખોટી પડી છે. ન તો […]

ભારતે મોબાઇલ ડેટા વપરાશમાં નવો રેકોર્ડ બનાવ્યો, માસિક ડેટા વપરાશ 27.5 GB સુધી પહોંચ્યો

ભારતમાં ઇન્ટરનેટ ડેટા વપરાશ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. 2024 માં પ્રતિ વપરાશકર્તા સરેરાશ માસિક ડેટા વપરાશ 27.5 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં 19.5 % ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (સીએજીઆર) ને પ્રતિબિંબિત કરે છે. આ વૃદ્ધિ 5G ટેકનોલોજી અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) દ્વારા પ્રેરિત થવાની અપેક્ષા છે, જે […]

ભારત-ઓસ્ટ્રેલિયા મેચઃ MCGમાં પ્રેક્ષકોની હાજરીનો નવો રેકોર્ડ બનાવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ડે ટેસ્ટ મેચે સ્ટેડિયમમાં દર્શકોની હાજરીના સંદર્ભમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત આ મેચે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 1936/37માં રમાયેલી છ દિવસીય ટેસ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, મેલબોર્ન પર તેના સત્તાવાર એકાઉન્ટ પર લખ્યું, આભાર. એક નવો ઓસ્ટ્રેલિયન […]

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કોન્સ્લ્યુલેટે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે, “છેલ્લાં ચાર વર્ષમાં […]

ભારતીય શેર બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ

મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ખુલ્યા છે. સેન્સેક્સ 537 પોઈન્ટના શરુઆતી ઉછાળા સાથે 74 હજાર 413ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 157 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 592ની સપાટીએ ખુલ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, […]

SVPI એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 40,801 મુસાફરોને સેવા

અમદાવાદ, નવેમ્બર 20, 2023: ક્રિકેટ વર્લ્ડકપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદે (SVPIA) 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઈક્રો પ્લાનીંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર 2023 ના રોજ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે.  એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 […]

PM મોદીના નામે નોંધાયો નવો રેકોર્ડ,જાણો શું છે

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડેને શુક્રવારે મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક ઈન્ડો-પેસિફિકને સમર્થન આપવા માટે ક્વાડ જૂથના મહત્વ પર ભાર મૂક્યો હતો. વાસ્તવમાં, બાઈડેન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. PM મોદી અને બાઈડેન G-20 સમિટ પહેલા મળ્યા હતા. ભારતમાં બાઈડેન સાથેની તેમની મુલાકાત સાથે પીએમ મોદીના નામે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code