1. Home
  2. Tag "New Record"

ભારત-ઓસ્ટ્રેલિયા મેચઃ MCGમાં પ્રેક્ષકોની હાજરીનો નવો રેકોર્ડ બનાવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ડે ટેસ્ટ મેચે સ્ટેડિયમમાં દર્શકોની હાજરીના સંદર્ભમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત આ મેચે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 1936/37માં રમાયેલી છ દિવસીય ટેસ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, મેલબોર્ન પર તેના સત્તાવાર એકાઉન્ટ પર લખ્યું, આભાર. એક નવો ઓસ્ટ્રેલિયન […]

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કોન્સ્લ્યુલેટે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

નવી દિલ્હીઃ ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે, “છેલ્લાં ચાર વર્ષમાં […]

ભારતીય શેર બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ ઊંચાઈએ

મુંબઈઃ આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે ઓલ ટાઈમ હાઈ સપાટી પર ખુલ્યા છે. સેન્સેક્સ 537 પોઈન્ટના શરુઆતી ઉછાળા સાથે 74 હજાર 413ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 157 પોઈન્ટના વધારા સાથે 22 હજાર 592ની સપાટીએ ખુલ્યો હતો. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, […]

SVPI એરપોર્ટનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 40,801 મુસાફરોને સેવા

અમદાવાદ, નવેમ્બર 20, 2023: ક્રિકેટ વર્લ્ડકપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદે (SVPIA) 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઈક્રો પ્લાનીંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર 2023 ના રોજ અત્યાર સુધીની સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ સંભાળવામાં પણ વિક્રમ સર્જયો છે.  એરપોર્ટે સફળ કામગીરી થકી 260થી વધુ શિડ્યુલ્ડ અને 99 […]

PM મોદીના નામે નોંધાયો નવો રેકોર્ડ,જાણો શું છે

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઈડેને શુક્રવારે મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક ઈન્ડો-પેસિફિકને સમર્થન આપવા માટે ક્વાડ જૂથના મહત્વ પર ભાર મૂક્યો હતો. વાસ્તવમાં, બાઈડેન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. PM મોદી અને બાઈડેન G-20 સમિટ પહેલા મળ્યા હતા. ભારતમાં બાઈડેન સાથેની તેમની મુલાકાત સાથે પીએમ મોદીના નામે એક […]

ભારતીય રેલ્વેએ 5243 કિલોમીટરનું બાંધકામ કરીને નવી લાઇન બાંધકામમાં નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વિવિધ શ્રેણીઓમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિઓમાં રેકોર્ડ નૂર લોડિંગ, ઇલેક્ટ્રિફિકેશન, નવી લાઇન કન્સ્ટ્રક્શન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનું એકીકરણ સામેલ છે. નાણાકીય વર્ષ 22-23માં ભારતીય રેલ્વેએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રેકોર્ડ નૂર લોડિંગ અને આવકમાં વધારાની સાથે હાલ દરરોજ સરેરાશ દરરોજ સરેરાશ 14.4 […]

ભારત-શ્રીલંકા વચ્ચે વન-ડેઃ વિરાટ કોહલીએ સદી ફટકારીને બનાવ્યા નવા રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી બેસ્ટમેન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. કોહલીએ ગુવાહાટીમાં પોતાના કેરિયરની 45મી સદી ફટકારી હતી. આ દરમિયાન મહાન બેસ્ટમેન સચિન તેદુંલકરના રેકોર્ટની બરાફરી કરીને નવો રેકોર્ડ બનાવ્યું છે. કોહલીએ ભારતમાં નવેમ્બર 2019 બાદ આ સદી ફટકારી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરમાં તેમણે અત્યાર સુધીમાં 73મી […]

એશિયા કપઃ પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે વિરાટ કોહલી બનાવશે નવો રોકોર્ડ

નવી દિલ્હીઃ એશિયા કપમાં 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ ચર્ચાનો વિષય છે. જો કે વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સ્થાન હાંસલ કરવા જઈ રહ્યો છે. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 100મી મેચ હશે. વિરાટ કોહલી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code