1. Home
  2. Tag "NEW ROAD"

સુરતના પાલનપુર વિસ્તારમાં 30 વર્ષની ગેરન્ટીવાળો રોડ 7 મહિનામાં બેસી ગયો

સુરત, 29 જાન્યુઆરી 2026:  ગુજરાતમાં રોડ-રસ્તા સહિત વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લીધે તકલાદી કામો થઈ રહ્યાની ફરિયાદો અવાર-નવાર ઊઠતી હોય છે. ત્યારે સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર સ્માર્ટ સિટીના નામે લાખો-કરોડો રૂપિયાના ખર્ચે બનેલો RCC રોડ માત્ર સાત મહિનામાં જ તૂટી ગયો છે, 30 વર્ષની ગેરંટીના દાવા સાથે બનાવેલો રોડ માત્ર 7 મહિનામાં […]

અમદાવાદમાં નવા બનાવેલા રોડને ખોદકામની મંજુરી અપાતી હોવાથી AMC કમિશનરે આપ્યો ઠપકો

અમદાવાદઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા રોડને પાણી-ગટરની લાઈનો કે વીજળી કે અન્ય ખાનગી કેબલના કામ માટે ખોદકામની મંજુરી આપી દેવામાં આવતી હોય છે. રોડ નવો બનતો હોય ત્યારે પાણી-ગટરના કે અન્ય કામો યાદ આવતા નથી.ત્યારબાદ નવા જ બનાવેલા રોડ પર ખોદકામને મંજુરી આપી દેવામાં આવતી હોય છે. રોડ પર ખોદકામ કાર્યા બાદ તેનું યોગ્યરીતે […]

નવા રસ્તા બનાવા છતા વારંવાર તુટવા ગંભીર બાબત, હાઈકોર્ટની AMCને ટકોર

અમદાવાદઃ શહેરના માર્ગો અને રખડતા ઢોર મામલે થયેલી સુનાવણીમાં રાજ્યની વડી અદાલતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આડેહાથ લીધી હતી. બિસ્માર માર્ગ મામલે એએમસીની ઝાટકણીની કાઢતા નોંધ્યું હતું કે, ખરાબ રસ્તાની સમસ્યાનો નિકાલ જરુરી છે. હાઈકોર્ટે મનપાને આ અંગે ચોક્કસ રિપોર્ટ સાથેનું સોગંદનામુ રજુ કરવા નિર્દેશ કર્યો હતો. નવા રસ્તા બનાવવા છતા વારંવાર તુટવા ગંભીર બાબત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code