નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં 40 એકર જમીનમાં નવી સૈનિક સ્કૂલ બનાવાશે
રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લાનો વિકાસ સારો એવો થયો છે. એક સમયે પછાત ગણાતા નર્મદા જિલ્લામાં અનેક ઉદ્યોગો આવતા રોજગારીમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં મોટી શૈક્ષણિક સંસ્થા નો અભાવ હોય જિલ્લાનું શિક્ષણ ધોરણ ખુબ નીચું જોવા મળી રહ્યું છે. ત્યારે નર્મદા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા પ્રસાશન ધ્વારા જામનગરની […]