IPL 2026: અર્જુન ટેન્ડુલકર અને શમી સહિતના ખેલાડીઓ નવી ટીમની જર્સી સાથે મેદાનમાં ઉતરશે
મુંબઈઃ આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી આઈપીએલમાં તમામ ટીમોમાં અનેક મોટા ફેરફાર જોવા મળે તેવી શકયતા છે. અર્જુન તેંડુલકર, રવિન્દ્ર જાડેજા, શમી, સંજુ સેમસન અને નીતિશ રાણે સહિતના ખેલાડીઓ હવે નવી ટીમમાંથી રમતા જોવા મળશે. ટીમોએ કેટલાક ખેલાડીઓને ટ્રેડ કર્યા હોવાનું જાણવા મળે છે. આઈપીએલ 2026ની મિની ઓક્શન પહેલાં તમામ 10 ફ્રેન્ચાઇઝી ટીમો […]


