ગુજરાત ભાજપમાં કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની જાહેરાતઃ જુઓ સમગ્ર યાદી
ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 – Gujarat BJP ગુજરાત ભાજપ દ્વારા આજે 19 જાન્યુઆરીને સોમવારે પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, ભાજપના બંધારણ […]


