કેન્દ્રના મોડેલ ભાડુઆત કાયદા મુજબ ગુજરાતમાં ભાડા પ્રોપર્ટીનો નવો કાયદો બનાવાશે
ગાંધીનગરઃ ભાડે અપાતી પ્રોપર્ટી ખાલી નહી કરવા જેવા અનેકવિધ વિવાદોના સેંકડો કેસો અદાલતોમાં પેન્ડીંગ છે. ત્યારે આવા વિવાદો રોકવા માટે કેન્દ્રનાં ધોરણે ગુજરાત સરકાર પણ મોડેલ ટેનન્સી (ભાડુઆત) કાયદો 2021 દાખલ કરવાની તૈયારી કરી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વર્ષ 1947 નો ભાડા, હોટેલ એન્ડ લોજીંગ હાઉસ રેટ કન્દ્રોલ એકટના […]