રાજકોટ યાર્ડમાં નવા ઘઉંની આવકનો પ્રારંભ, મૂહુર્તમાં 600નો ભાવ બોલાયો
ઘઉંની આવક સામાન્ય સિઝન કરતાં એક અઠવાડિયું મોડી મે મહિના સુધી ઘઉં અને મસાલાની સિઝન ચાલુ રહેશે છૂટક માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 70ને વટાવી ગયો રાજકોટઃ સૌરાષ્ટ્રના યાર્ડમાં હવે રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ છે, જેમાં રાજકોટના બેડી યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઇ છે. મુહૂર્તના સોદામાં રૂ.600નો ભાવ બોલાયો છે. આ વખતે સપ્ટેમ્બર […]