નવા વર્ષના પહેલા દિવસે યુક્રેને રશિયા પર ડ્રોન હુમલો કર્યો, 24 લોકોના મોત
નવી દિલ્હી 01 જાન્યુઆરી 2026: યુક્રેને નવા વર્ષના પહેલા જ દિવસે રશિયા પર ડ્રોન હુમલો કર્યો હતો. ક્રેમલિનનો આરોપ છે કે યુક્રેનિયન ડ્રોને કબજા હેઠળના ખેરસન ક્ષેત્રમાં એક હોટલ કાફે પર હુમલો કર્યો હતો જ્યાં નવા વર્ષની પાર્ટી ચાલી રહી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. […]


