1. Home
  2. Tag "new york"

ન્યૂયોર્કમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ભારતીય યુવતીનું મોક, ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે પેન્સિલવેનિયામાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલી ભારતીય મૂળની 21 વર્ષીય મહિલા અર્શિયા જોશીના પરિવારના સભ્યો પ્રત્યે ‘ઊંડી સંવેદના’ વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટે કહ્યું કે તે મૃતક યુવતીના પરિવાર અને સ્થાનિક સમુદાયના નેતાઓના સંપર્કમાં છે જ્યારે તેણીના નશ્વર અવશેષોને ભારત પરત લાવવા માટે તમામ શક્ય સહાયતાની ખાતરી આપી છે. X […]

હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રજા રહેશે,મેયરની જાહેરાત

દિલ્હી : હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રજા રહેશે. મેયર એરિક એડમ્સે સોમવારે આ માહિતી આપી હતી. ન્યુ યોર્કના હજારો રહેવાસીઓ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે, અને રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા પછી આ જાહેરાત આવી છે. […]

એલન મસ્ક ન્યૂયોર્કમાં PM મોદીને મળ્યા,કહ્યું-‘હું મોદીનો ફેન છું…’

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે ન્યૂયોર્ક પહોંચેલા પીએમ મોદી આગામી કેટલાક દિવસો દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટ્વિટરના સીઈઓ એલન મસ્ક પીએમ મોદીને મળ્યા હતા. લોટે ન્યુયોર્ક પેલેસ હોટેલમાં પીએમ મોદીને મળ્યા બાદ એલન મસ્કે […]

ન્યૂયોર્કમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું,ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ તેમનું પ્લેન રાત્રે 10 વાગ્યાની આસપાસ ન્યૂયોર્કમાં લેન્ડ થયું હતું. 9 વર્ષમાં પીએમ મોદીની અમેરિકાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. આ પ્રવાસ ભારતના દૃષ્ટિકોણથી ઘણી બાબતોમાં ખાસ સાબિત થવાનો છે. આ દરમિયાન એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો પણ થવા જઈ રહ્યો છે. પીએમ મોદી […]

ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકાના 20 મોટા શહેરોમાં એકતા માર્ચનું આયોજન કર્યું

દિલ્હી : વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતને લઈને વિદેશી ભારતીયો ખાસ કરીને ઉત્સાહિત છે. PM મોદીનું આગામી યુએસ પ્રવાસ માટે સ્વાગત કરતી વખતે ભારતીય અમેરિકન મૂળના લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં એકતા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તે જ સમયે, ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકાના 20 મોટા શહેરોમાં એકતા […]

અમેરિકાના ન્યુયોર્કમાં પાણીથી ફેલાઈ રહ્યો છે આ રોગ,હજારોની સંખ્યામાં લોકો બીમાર થવાની સંભાવના

અમેરિકા દેશ કે જે દરેક પ્રકારની બીમારી પર હજારો પ્રકારના રિસર્ચ કરે છે અને બીમારીનું નિરાકરણ પણ લાવવાનો પ્રયાસ કરે છે પણ હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એવી બીમારીના કેસ વધી રહ્યા છે જેના કારણે અનેક લોકો ચિંતામાં છે અને સ્થાનિક લોકો પણ ચિંતામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુએસ રાજ્યમાં આ અઠવાડિયે, એક પુખ્ત વ્યક્તિ આ […]

અમેરિકાઃન્યૂયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત,બાઇડેન સરકાર એલર્ટ,નવા નિયમો લાગુ કરશે 

ન્યુયોર્કમાં 5 લોકો ઓમિક્રોનથી સંક્રમિત બાઇડેન સરકાર એલર્ટ નવા નિયમો કરશે લાગુ દિલ્હી:એક તરફ વિશ્વમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમણના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ તમામ દેશોએ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. યુએસ મીડિયાએ ગવર્નર કેથી હોચુલને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ન્યૂયોર્કમાં ઓમિક્રોન કોરોનાવાયરસ વેરિયન્ટના પાંચ કેસની પુષ્ટિ થઈ […]

ન્યૂયોર્કમાં કોરોના રિટર્ન્સ: 15 જાન્યુઆરી, 2022 સુધી ઇમરજન્સી લગાવાઇ

ન્યૂયોર્કમાં કોવિડનો વધતો કહેર ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર કરાઇ સ્થિતિ કાબૂ બહાર છે: ગવર્નર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોવિડનો નવા વેરિએન્ટથી હાહાકાર મચી ગયો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં કોવિડ વાયરસના સંક્રમણમાં વધારો થતાં ચિંતાઓ પણ વધી ગઇ છે. હવે ત્યાં ડિઝાસ્ટર ઇમરજન્સી જાહેર કરી છે. ન્યૂયોર્કમાં કોવિડનો […]

ક્રાંતિકારી શોધ: વિશ્વમાં પ્રથમવાર બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ

વિશ્વનો સૌપ્રથમ કિસ્સો બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ હવે ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની અછત થશે દૂર નવી દિલ્હી: માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની અછતની દૂર થાય તે જરૂરી છે ત્યારે હવે આ દિશામાં અમેરિકાના ડૉક્ટરોની ક્રાંતિકારી શોધથી આ અછત પણ દૂર થશે. અમેરિકાના ડૉક્ટરો વિશ્વમાં પ્રથમવાર ડુક્કરની કિડની માનવી શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ […]

ન્યૂયોર્કઃ યુવાન સંભવિત ઘરપકડથી બચવા સતત 52 કલાક વૃક્ષ ઉપર રહ્યો

દિલ્હીઃ ન્યૂયોર્ક શહેરના ક્કીંસમાં એક 44 વર્ષિય શખ્સ વૃક્ષ ઉપર લગભગ 3 દિવસ એકલે કે 52 કલાક વિતાવ્યા બાદ નીચે ઉત્તરો હતો. બપોરના સમયે આ વ્યક્તિ પોલીસથી બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ તેને નીચે ઉતરવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પરંતુ યુવાન કોઈની વાત સાંભળવા તૈયાર ના હતો. રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code