ઓખામાં નવ પરિણિત યુવાને શરીરે પેટ્રોલ છાંટીને પિયર રહેતી પત્નીને બાથ ભીડી
બચાવવા માટે વચ્ચે પડેલા સાસુ પણ દાઝી ગયા, પતિ-પત્ની અને સાસુને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, યુવક-યુતીએ કોર્ટ મેરેજ કર્યા બાદ બન્ને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા, દ્વારકાઃ ઓખામાં નવપરણિત યુવકે લગ્નજીવનમાં ચાલી રહેલા ઉગ્ર કલહ અને વિખવાદને કારણે ગુસ્સે ભરાઈને પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને બાદમાં તેની પત્નીને બાથ ભરી લીધી […]


