જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, ઇવાતે પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી
જાપાનમાં ફરી એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. સાંજે જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇવાતે પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની મીડિયા અનુસાર, દરિયાકાંઠે 6.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ ઇવાતેમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાની મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઇવાતે પ્રીફેક્ચરના ઓફુનાટો શહેરમાં 2,825 દરિયાકાંઠાના ઘરો માટે સ્થળાંતરનો […]


