ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ, ડીસામાં 2 ઇંચ
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં […]


